SHREE KANYA VIDHYALAY-2, SIKKA
ગુરુવાર, 30 જાન્યુઆરી, 2020
રવિવાર, 10 ફેબ્રુઆરી, 2019
વસંત પંચમી
તા 10 ફેબ્રુઆરી આજે વસંત પંચમી
આનંદ અને ઉત્સાહનો દિવસ
એક લોક્વાયકા અનુસાર પ્રાચીનકાળમાં ગુરુના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિદ્યા નષ્ટ થઇ હતી. તેમણે મા સરસ્વતીની આરાધના કરી આ દિવસે પોતાની વિદ્યા પાછી મેળવી હતી.
વસંત પંચમી
એટલે
મા સરસ્વતીની આરાધનાનો દિવસ
અને
જ્ઞાન અને વિદ્યાનુ પંચામૃત
સાથે
શુભ કાર્યો માટે વણજોયું મુહૂર્ત
આજના દિવસે વિશ્વકર્માની પુત્રી રાંદલ અને સૂર્યનારાયણના લગ્ન થયા હતા અને પ્રથમ ક્ન્યાદાનનુ પુણ્ય વિશ્વકર્માએ પ્રાપ્ત કર્યુ હતુ એટલે જ ક્ન્યાદાન મહાદાન કહેવાય છે.
બુધવાર, 1 એપ્રિલ, 2015
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
















